Petrol-Diesel / અમે પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટાડીએ, અમારું બજેટ ખરાબ થઈ જાય! જાણો કયા રાજ્યોમાં નહીં ઘટે VAT

centre cut down ful prices but 13 states uts have not undertaken any reduction in vat in petrol

ચાલુ વર્ષે જુલાઈ મહિના બાદ પ્રથમ વખત 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુરૂવારથી પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી નીચે ઉતરી ગયો છે. લગભગ આખા દેશમાં જુલાઈના બીજા અઠવાડિયાની શરૂઆતમાં પેટ્રોલ 100 રૂપિયા સુધી પહોંચી ગયુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ