મહામારી / મહામારીમાં ગરીબોને સમયસર મફત અનાજ મળે એટલે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

Centre asks states to keep ration shops open on all days, for longer duration

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને મહિનાના બધા દિવસ અને મોડે સુધી રેશનની દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ