મહામારી / મ્યુકોર્માઈકોસીસનો કેર વધતા કેન્દ્ર સરકાર ચિંતિત, લીધો મોટો નિર્ણય, રાજ્યોને આપ્યો આ આદેશ

Centre asks states to declare black fungus a notifiable disease

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને મ્યુકોર્માઈકોસીસ રોગને એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ સૂચિત રોગ જાહેર કરવાની વિનંતી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ