સુરક્ષા / કંગનાએ અમિત શાહને કહ્યું, તેમણે ભારતની એક દીકરીના વચનનું માન રાખ્યું

centre approves y level security for kangana

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતને Y કેટેગરી સુરક્ષા મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગનાને Y કેટેગરી સુરક્ષા પુરી પાડી છે. નોંધનીય છે કે, સુશાંતસિંહ રાજપૂત મામલે અવાજ ઉઠાવવાથી લઈને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત અને ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના રનૌતને મહારાષ્ટ્ર ન આવવા ચેતવણી આપી હતી. જેને પગલે હિમાચલના મુખ્યમંત્રીએ તેને સુરક્ષા આપવાની વાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ