નિર્ણય / દેશને મળી ત્રીજી કોરોના વેક્સિન, SECએ સ્પુટનીક વીને આપી મંજૂરી

Centre approves Russia’s Covid-19 vaccine Sputnik V

દેશમાં કોરોના વાયરસ સામેની ત્રીજી કોરોના રસી સ્પુટનીક વીને મંજૂરી આપી દેવામાં આવી છે, હવે ભારતમાં કોવાકસિન, કોવિશિલ્ડની સાથે જ રશિયન રસી સ્પુટનીકને પણ મંજૂરી મળી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ