બદલાવ / વાહન ચાલકો માટે આવ્યા મોટા સમાચાર, સરકારે મોટર એક્ટ વ્હીકલ નિયમમાં કર્યાં આ ફેરફાર

centre amends motor vehicle act spare tyre not necessary in all cars

ઈલેક્ટ્રિક વાહનોને વેગ આપવા માટે સરકારે મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમોમાં સરકારે જારી કરેલાં નવા સુધારા હેઠળ જો કારનું ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ છે અથવા તેમની પાસે ટાયર રિપેર કિટ છે, તો કારમાં સ્પેયર ટાયર રાખવાની જરૂર નથી. મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ બદલાવ કરવામાં આવ્યો છે. આનાથી કારમાં સ્પેયર ટાયર ન હોવા પર વધુ જગ્યા મળશે અને તેમાં એક મોટી બેટરી રાખી શકાશે.

બ્રેકિંગ ન્યૂઝ