રાહત / કોરોના કાળમાં કેન્દ્ર સરકારે SDRF ફંડના ઉપયોગને લઇને રાજ્યો માટે કરી મોટી જાહેરાત

Centre allows states to spend up to 50 per cent of disaster response fund to fight COVID-19

કેન્દ્રએ રાજ્યોને કોરોના મહામારી સામે લડવા માટે રાજ્ય આપત્તિ રાહત ફંડ (SDRF) ની 50 ટકા સુધીની રકમના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. રાજ્ય આ રૂપિયાને કોરોન્ટાઇન સુવિધા, લેબ તપાસ, ઑક્સિજન બનાવવા માટેનો પ્લાન્ટ કરી શકશે અને વેંટિલેંટર તેમજ પીપીઇ કિટ પણ ખરીદી શકશે. આ નિર્ણય સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોરોનાના સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોના સંબંધી આરોગ્ય સ્થિતિ મજબૂત કરવા માટે રાજ્ય આપત્તિ રાહત ફંડનો ઉપયોગ 35 ટકાથી વધારીને 50 ટકા સુધી કરવામાં આવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ