ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કાર્યવાહી / નીતિ આયોગના પૂર્વ CEO સામે કાર્યવાહી કરવા CBI ને કેન્દ્રની મંજૂરી

Centre Allows CBI To Move Against Ex-NITI Aayog CEO

INX મીડિયા મામલે લાગે છે કે હજી બીજી કેટલીક ધરપકડ બાકી છે. કેન્દ્ર સરકારે હાલમાં આપેલા આદેશ આ વાત તરફ ઇશારો કરી રહ્યું છે જેમાં સરકારે નીતિ આયોગના પૂર્વ CEO વિરુધ્ધ CBIને કેસ ચલાવવાની મંજૂરી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ