બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સેન્ટ્રલ રેલવેમાં ધો. 10 પાસ માટે નોકરીનો મોકો, છેલ્લી તારીખ પહેલા ફટાફટ કરો અરજી
Last Updated: 11:15 AM, 20 July 2024
ઈન્ડિયન રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવાઓ માટે સારી ખબર છે. સેન્ટ્રલ રેલવામાં બમ્પર ભરતી બહાર પડી છે. આ ભરતી માટે રેલવેએ એપ્રેન્ટિસ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર રેલવે ભરતી સેલની ઓફિશ્યલ વેબસાઈટ rrccr.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અહીં જુઓ જરૂરી ડિટેલ્સ અને આ વેકેન્સી માટે ફટાફટ એપ્લાય કરવાની રીત.
ADVERTISEMENT
આ તારીખ સુધી કરી શકો છો એપ્લાય
ADVERTISEMENT
જાહેર નોટિફિકેશન અનુસાર કેન્ડિડેટ્સ આ વેકેન્સી માટે 15 ઓગસ્ટે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ સબમિટ કરી શકે છે.
આ પદો પર થશે ભરતી
આ ભરતી અભિયાન હેઠળ અલગ અલગ કેટેગરીમાં કુલ 2,424 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે.
વય મર્યાદા
ઉમેદવારોની ન્યૂનતમ વય મર્યાદા 15 વર્ષ હોવી જોઈએ અને વધારેમાં વધારે ઉંમર 24 વર્ષ હોયી જોઈએ. જોકે SC/ST કેટેગરીના ઉમેદવારો માટે ઉપરની વય વર્યાદામાં 5 વર્ષ અને ઓબીસી ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ છે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ઉપરની આયુ મર્યાદામાં 10 વર્ષની છૂટ આપવામાં આવી છે.
આ રીતે કરો એપ્લાય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.