એગ્રીકલ્ચર / ખેડૂતો માટે મોદી સરકારનો મોટો પ્લાન : 10 વર્ષમાં 50 લાખ હૅક્ટર જમીન પર થશે આ કામ

Central minister prakash javadekar desserted land cultivable

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, કેન્દ્ર સરકારની યોજના છે કે આગામી 10 વર્ષમાં 50 લાખ હેક્ટેર ઉજ્જડ જમીન ખેતી યોગ્ય બનાવશે, જેનાથી લગભગ 75 લાખ લોકોને રોજગાર મળશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ