કાર્યવાહી / મોદી સરકારને મોટો ઝટકો! ઈલેક્ટોરલ બોન્ડથી રાજકીય પાર્ટીઓને દાન આપનારના નામ જાહેર કરવા પડશેઃ CIC

central information commission says govt would have to disclose names of all those who donate for political party by...

વર્ષ 2018માં મોદી સરકારે એ દાવા સાથે ઇલેક્ટોરલ બૉન્ડની શરૂઆત કરી હતી કે, તેનાથી રાજકીય ફંડિગમાં પારદર્શિતા વધશે અને સાચુ ધન આવશે. જોકે, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)એ મોદી સરકારને મોટો ઝટકો આપ્યો છે. સીઆઇસીએ પોતાના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સરકારને નિર્દેશ આપ્યો છે કે, ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને ફંડ આપનારનું નામ જાહેર કરવું પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ