કોરોના સંકટ / કેન્દ્રની આરોગ્યની ટીમ ગુજરાતની મુલાકાતે, કોર્પોરેશનના અધિકારીના જવાબથી નારાજ થતાં કાઢી ઝાટકણી

central health department team visit ahmedabad

ગુજરાતમાં કોરોના કેસોનો આંક સતત વધી રહ્યો છે. જો કે, આ વચ્ચે સારી વાત એ છે કે, રાજ્યમાં દર્દીઓ સાજા થવાના અને મોતનાં કેસોમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ કેન્દ્રીય આરોગ્ય ટીમ સતર્ક જોવા મળી છે. આજથી 29 જૂન સુધી કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતની હોસ્પિટલોની મુલાકાત લેશે. આજે અમદાવાદના ઘાટલોડિયાના કન્ટેનમેન્ટ ઝોનમાં કેન્દ્રની ટીમે મુલાકાત લીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ