યોજના / મનરેગા બાદ મોદી સરકાર હવે આ યોજનાથી આપશે 30 હજાર કરોડ રૂપિયા

Central Govt To Pump In Rs. 30000 Crore In Rural Economy Under Jal Jeevan Mission

મનરેગા બાદ હવે કેન્દ્ર સરકારે જળ જીવ મિશન સ્કીમની શરૂઆત કરી છે. આ નવી યોજના દ્વારા સરકાર ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહી છે. રાજ્યને  2020-21માં 30 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના હેઠળ 14.8 પરિવારોને ઘરમાં પાણીનું કનેક્શન પહોંચાડવાની યોજના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ