Coroanvirus / દેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન, ગુજરાત સહિત 10 રાજ્યોમાં કરશે આ કાર્યવાહી

Central govt teams rushed to 10 states with high Covid19

ચીનના વૂહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસે ભારત સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કેન્દ્રની મોદી સરકારે આ જીવલેણ વાયરસને ફેલાય નહીં તે માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું છે. જોકે તેમ છતાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યાં છે. દેશના કેટલાંક રાજ્યોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો ઝડપથી વધી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ