વિજળી સંકટ / કેન્દ્ર સરકારની UPને સ્પષ્ટ ચેતવણી: બાકીના વિજળી બિલ ફટાફટ ભરો, નહીંતર પાવર સપ્લાય કરી દઈશું બંધ

central govt says up govt should pay the money of zenko and coal india

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વિજળી ઉત્પાદન કંપનીઓ (જેનકો) તથા કોલ ઈંડિયાને 9692 કરોડ રૂપિયાનું બાકી તાત્કાલિક ચુકવી દેવા માટે કહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ