ફટકાર / ચીન બાદ હવે ટ્વિટરે લેહને ગણાવ્યો જમ્મૂ કાશ્મીરનો ભાગ, કેન્દ્ર સરકારે ફટકારી નોટિસ

central govt issues notice to twitter for showing leh as part of jammu kashmir

કેન્દ્ર સરકારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને નોટિસ જાહેર કરીને કહ્યું છે કે તેઓએ લેહને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને બદલે જમ્મૂ કાશ્મીર દેખાડ્યું છે તે માટે સ્પષ્ટીકરણ માંગ્યું છે. સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે ટ્વિટરને આ બાબતના સ્પષ્ટીકરણ માટે 5 દિવસનો સમય આપ્યો છે અને ખોટો નક્શો દેખાડીને ભારતની અખંડતાનો અનાદર કરવા માટે તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ