નિર્ણય / જનતાનું 'તેલ' કાઢ્યા પછી મોદી સરકારનું મલમ: મોંઘવારી રોકવા લીધો આ મોટો નિર્ણય

central govt decides to reduce price of edible oil

ખાદ્યતેલમાં મસમોટો ભાવ વધારો ઝીંક્યા બાદ કેન્દ્ર સરકારે સ્ટોક લિમિટ નક્કી કરી. હવે ખાદ્યતેલના ભાવમાં થશે ઘટાડો, લાગે છે ચૂંટણી આવી ગઇ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ