વિરોધ / આજે રાજ્યસભામાં રજૂ થશે 3 કૃષિ બિલ, ખેડૂતો આરપારની લડાઈનાં મૂડમાં, સરકારની સમસ્યા વધી

central government will introduce all three agriculture bills today in rajyasabha

આજે કૃષિ સંબંધિત 3 બિલ રાજ્યસભામાં રજૂ થશે. લોકસભામાં કૃષિ સંબંધિત 3 બિલ પસાર થઈ ચૂક્યા છે. સરકારને આ બિલ પસાર કરવા માટે 122 મતની જરુર પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ