GOOD NEWS / વિદેશોમાં પ્રેક્ટિસ કરવા માટે ડોક્ટર્સ-નર્સની મદદ કરશે મોદી સરકાર, ટૂંક સમયમાં લોન્ચ થશે પોર્ટલ

central government will help doctor nurse to practice abroad

ભારતના ડોક્ટરો, નર્સો અને ફાર્માસિસ્ટ સહિત તમામ આરોગ્ય કર્મચારીઓ વિદેશમાં પ્રેક્ટિસ કરી શકશે. આ માટે સરકાર સંપૂર્ણ મદદ પણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ