આયોજન / મોટા સમાચાર! ખેડૂતોને મળશે 12 આંકડાનો યુનિક નંબર, જાણો મોદી સરકારનો શું છે પ્લાન

central government unique id of 12 digit farmers accessing agricultural schemes

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીં લગભગ 55 થી 60 ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. એટલેકે દેશની અર્થ વ્યવસ્થા મોટાભાગે ખેતી-ખેડૂતો પર નિર્ભર છે. ભારત સરકાર ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સમય મુજબ અલગ-અલગ યોજનાઓને લોન્ચ કરે છે. જેનો અત્યારે ફાયદો દેખાઈ રહ્યો છે. ખેડૂતો મોટી સંખ્યામાં હવે પાકની ખેતી તરફ વળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ