Fact Check / દરેક પરિવારમાંથી એક સભ્યને સરકાર આપશે નોકરી, જોઈ લો આ વાયરલ મેસેજની સચ્ચાઈ

central government scheme viral video on youtube pib fact check

હાલમાં જ યુટ્યુબ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપશે.

બ્રેકિંગ ન્યૂઝ