જવાબ / કેન્દ્ર સરકારે કહ્યું માલ્યાને ભારત લાવવામાં કેટલો સમય લાગશે તે કહેવું અઘરું, આ છે વિલંબ થવાનું કારણ 

Central government says it is difficult to say how long it will take to bring Mallya to India, this is the reason for delay

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે બેંકો સાથે ગોટાળો કરવાના આરોપી વિજય માલ્યાને લંડનથી ભારત લાવવાના બધા પ્રયત્નો શરુ જ છે જો કે તેના કેસમાં ચાલી રહેલી અમુક કાયદાકીય કાર્યવાહીઓના લીધે આ પ્રક્રિયામાં મોડું થઇ રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ