Good News / કેન્દ્રનું રાજ્યોને ફરમાન : ડોક્યુમેન્ટ્સ ન હોય તો પણ ટ્રાફિક પોલીસ મેમો ન ફાડે, પરંતુ આ શરતે

Central Government said do not cut challan even if there is no paper, do this thing

દેશમાં 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયો છે. ત્યારબાદ અનેક લોકોના હજારો રૂપિયાના મેમો ફાટ્યા છે. આ સાથે જ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે જ્યારે તેઓ પોતાની RC, DL અને ઇન્શ્યોરન્સ કે PUC ડિજિલોકર (Digilocker) કે એમપરિવહન (mparivahan app)માં બતાવે છે તો પોલીસ તેને યોગ્ય માનતી નથી. તેમનો મેમો ફાડી રહી છે અને સાથે જ તેમને હેરાન કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ