Jobs / માત્ર 10 અને 12 પાસ માટે કેન્દ્ર સરકાર લાવી પોસ્ટ, રેલવે અને CISFમાં ઢગલાબંધ નોકરીઓ

Central Government recruitment 2019 for Railway CISF and Gramin Dak Sevak

ઈન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં બંપર ભરતીઓ થવાની છે. અહીં ઉમેદવારો 3 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. પહેલાં અરજી કરવાની અને ફીસ જમા કરવાની તારીખ 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી હતી પણ પછી તેને એક્સટેન્ડ કરવામાં આવી અને 3 ડિસેમ્બર 2019 સુધી થઈ છે. ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટ માટે 3650 જગ્યા પર ભરતી કરવાની છે. શૈક્ષણિક લાયકાતમાં 10મું ધોરણ પાસ હોવું જરૂરી છે અને વય મર્યાદા લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ છે. એપ્લાય કરવા માટે ગ્રામીણ ડાક સેવક (GDS)ની ઓફિશિયલ વેબસાઈટ http://www.appost.in/ પર જઈને અરજી કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ