બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હીરા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, વિદેશી ડાયમંડ કંપનીઓ ભારતમાં કરી શકશે બિઝનેસ
Last Updated: 05:40 PM, 4 December 2024
હીરા ઉદ્યોગને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે. જેના પગલે વિદેશની ડાયમંડ કટીંગ અને પોલિશિંગ કંપનીઓ ભારતમાં ધંધા માટે આવી શકશે
ADVERTISEMENT
હીરા ઉદ્યોગ માટે સરકારનો નિર્ણય
જે વિદેશી કંપનીઓ ભારતમાં એસ ઇ ઝેડમાં જે ડાયમંડ યુનિટો કાર્યરત કરી શકશે તેમજ હીરા ઉદ્યોગ ક્ષેત્રે વધુ રોજગારીની તકો ઉભી થઈ શકશે. જેમાં પણ મુંબઇ અને સુરતમાં હીરા ક્ષેત્રે રોજગારની નવી તકોની અનેકઘણી આશાઓ સેવાઈ રહી છે. ત્યારે હીરા ઉદ્યોગકારો આ સમગ્ર નિર્ણયને આવકારી રહ્યા છે
ADVERTISEMENT
આ પણ વાંચો: ચાલક પર કાળ બનીને ફરી વળ્યું રોલર, રિવર્સ ગિયરમાં હોવાથી દુર્ઘટના, જુઓ હ્રદય કંપાવતો વીડિયો
ડાયમંડ વેપારીએ શું કહ્યું ?
ડાયમંડ વેપાર સાથે જોડાયેલા દિનેશભાઈએ કહ્યું કે, ''કોઈપણ વિદેશ કંપની અહી માલ વેચવા માટે આવશે તેમને 4 ટકા ટેક્ષ લાગશે જેના કારણે માલ વેચનારને પણ ખબર પડશે આ માલ કયાં ભાવમાં વેચવો. વધુમાં કહ્યું કે, હવે એકજ જગ્યા માલ ખરીદી શકાશે અને વેચી પણ શકાશે, ભારત સરકારના આ નિર્ણયથી નાની ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારીઓને ખૂબ જ ફાયદો થશે, જેમને વિદેશમાં હવે ધક્કા ખાવા નહી પડે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT