કાયદો / શાળાની આસપાસ 50 મીટરના વિસ્તારમાં જંક ફૂડ વેચવા પર લાગી શકે પ્રતિબંધ

Central Government plans to impose ban on junk food items near schools

સ્વસ્થ ભારતના નિર્માણને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જંક ફૂડને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. આ ડ્રાફ્ટ મુજબ શાળાની 50 મીટરના વિસ્તારમાં જંક ફૂડ વેચી શકાશે નહી. જંક ફૂડના કારણે બાળકોને વિવિધ રોગ થાય છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ