સારા સમાચાર / 62 લાખ પેન્શન ધારકો માટે ખુશ ખબર, પેન્શનની રકમને લઈ કેન્દ્ર સરકારે લીધો આ નિર્ણય

central government pensioner will get his pension slip on mobile

કેન્દ્ર સરકારના પર્સનલ ડિપાર્ટમેન્ટે પેન્શન આપનાર બેન્કોને કહ્યું છે કે તે પેન્શન ધારકોને પેન્શનની સ્લીપ મોબાઈલ નંબર, SMS અને ઇ મેઇલ દ્વારા મોકલે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ