લોકડાઉન / આટલા સમયમાં જાહેર થઈ શકે છે રાહત પેકેજ, નીતિન ગડકરીએ આપ્યો આ ઈશારો

central government may announce financial package in 2 to 3 days says nitin gadkari

કોરોના વાયરસને લઈને ઈન્ડસ્ટ્રીને રાહત મળી રહે તે માટે કેન્દ્ર સરકાર જલ્દી જ નાણાંકીય પેકેજની જાહેરાત કરી શકે છે. રાષ્ટ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકારની પોતાની સીમાઓ છે અને દરેકને બચાવવા માટે અમે અમારા શક્ય પ્રયાસ કરી રહ્યા છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ