મહામારી / તહેવારોની સીઝન પહેલા કેન્દ્ર સરકાર એલર્ટ, કોરોનાનો ફેલાવો અટકાવવા જારી કરી નવી ગાઈડલાઈન્સ, જાણી લેજો

Central government issues new guidelines ahead of festive season, extends Corona protocol till August 31

કોરોનાની ત્રીજી લહેર પહેલા કેન્દ્ર સરકારે કોરોના ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ સુધી લંબાવીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તહેવારમાં કેસો ન વધે તેવી અગમચેતી રાખવાનું જણાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ