અભિયાન / સરકાર ચલાવશે 'હર ઘર તિરંગા' અભિયાન, ઘરમાં તિરંગો ફરકાવવા દેશવાસીઓને કરાશે પ્રોત્સાહિત

central government going to host har ghar tiranga campaign

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા મોદી સરકાર દરેક ઘરે તિરંગા અભિયાનની શરૂઆત કરવા જઇ રહી છે. આ અભિયાન હેઠળ દરેક દેશવાસીને ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ