સુવિધા / કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે આ લાભ, પરિપત્ર વાંચી આનંદનું મોજુ ફરી વળ્યું

central government gave work from home facility to the officers and employees to prevent spread of infection

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના ચેપને ફેલાવાથી રોકવા માટે કેન્દ્ર સરકારે તેના અધિકારીઓ અને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી છે. જેમાંથી ઘણા એવા કર્મચારીઓઓ છે જે વિવિધ કેન્દ્રિય મંત્રાલયો અને વિભાગોમાં આઉટસોર્સ પોલિસી હેઠળ કામ કરે છે. કોરોના ચેપથી બચવા માટે તે અન્ય કર્મચારીઓની જેમ ઘરેથી કામ કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ