GOOD NEWS / 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા ! સેલરી ઉપરાંત મળશે 30,000 રૂપિયા, શરતો લાગૂ

central government employees will get rs 30000 more addition salary condition

કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવી ઉંચાઈ હાંસલ કરી શકે છે અને તેના માટે સરકાર જ પ્રોત્સાહિત કરી રહી છે. પીએચડી જેવી ઉચ્ચ ડિગ્રી મેળવનારા કર્મચારીઓને પ્રોત્સાહન રકમ 30,000 રૂપિયાથી વધારે છે.

બ્રેકિંગ ન્યૂઝ