Friday, October 18, 2019

Good news / કેન્દ્રીય કર્મીઓના ખાતામાં આ મહિને પાંચ દિવસ પહેલા જ આવશે સેલેરી, આ છે કારણ

central government employees to get salary on 25th september due to bank strike for 4 days

હડતાળ અને સપ્તાહિક રજાના કારણે સપ્ટેમ્બરના મહિનાના અંતમાં સતત ચાર દિવસો સુધી બેંક બંધ રહેશે. એવામાં સરકારી કર્મચારીઓને સેલેરીમાં મોડું ના થાય એટલા માટે કેન્દ્ર સરકારે કર્મચારીઓને 5 દિવસ પહેલા જ સેલેરી આપવાનો નિર્દેશ આપ્યો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ