નિર્ણય / કર્મચારીઓ માટે મોટી ખુશખબર : DA માં વધારા બાદ જાણો કેટલા રુપિયા વધી જશે તમારો પગાર

central government employees salary may hike 32400 rupees yearly

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર છે. 26 જુને થનારી બેઠકમાં ડીએ વધારાની જાહેરાત બાદ કર્મચારીઓના પગારમાં લગભગ રુ. 32400 નો વધારો થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ