ખુશખબર / કેન્દ્રીય કર્મચારીઓની દીવાળી સુધરી, સરકારે DAમાં કર્યો આટલો વધારો

central government employees da cabinet meeting

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજરોજ સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ આપી છે. જેમાં કર્મચારીઓના ડીએમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં 50 લાખ કર્મચારીઓને ફાયદો થશે. જેમાં કર્મચારીઓને 12 ટકાથી વધીને 17 ટકા થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ