Rules / E-Challanને લઈને કેન્દ્રએ બદલ્યા નિયમો, 1 ઓક્ટોબરથી રસ્તામાં ચેક નહીં કરાય ડોક્યુમેન્ટ્સ

central government changed rules regarding e challan now documents would not be checked by stopping on the road new motor...

કેન્દ્રીય સડક અને રાજમાર્ગ મંત્રાલયે હાલમાં કેન્દ્રીય મોટર વ્હીકલ રૂલ્સમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રની તરફથી જાહેર કરાયેલા નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ થશે. મંત્રાલયના આધારે આઈટી સર્વિસિસ અને ઈલેક્ટ્રોનિક મોનિટરિંગની મદદથી ટ્રાફિક રૂલ્સને દેશમાં લાગૂ કરાશે. નવા નિયમો અનુસાર હવે વાહનને ફક્ત ડોક્યુમેન્ટ ચેક કરવા રોકી શકાશે નહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ