પૂર્વતૈયારી / ઓનલાઇન ગેમના છો શોખીન તો બજેટ નક્કી કરી લેજો, કેન્દ્ર સરકાર લગાવી શકે છે 28% GST

central government can impose 28% GST on online games

જો તમે પણ ઓનલાઈન ગેમિંગના શોખીન છો તો પછી તમારૂ બજેટ સેટ કરી લો. સંભાવના છે કે આવનાર દિવસોમાં ઓનલાઈન ગેમિંગ મોંઘુ પડી શકે છે. કારણ કે સરકાર તેના પર GSTની દર વધારીને 28% કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ