ફેરફાર / ડ્રાઈવિંગ લાયસન્સને લઈને ફરી બદલાયા નિયમ, કેન્દ્ર સરકારે જાહેર કર્યું ડ્રાફ્ટ નોટિફિકેશન

central government again changing rules regarding driving licence and issued draft notification

કોરોના મહામારીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. આ હેઠળ વિદેશમાં ફસાયેલા ભારતીયોને સગવડ મળશે. જેમની ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ (DL) ની પરમિટ ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર તેમના માટે મોટર વ્હીકલ નિયમ, 1989માં સંશોધન કરવા જઈ રહી છે. સંશોધનોથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને મોટી રાહત મળી શકે છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સંશોધન ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ