સાવચેતી / ત્રીજી લહેરની દહેશત વચ્ચે મોદી સરકારે કહ્યું અમે રાજ્યોને આપી દીધા છે આ આદેશ

central goverment give order about corona protocal

ત્રીજી લહેરની આશંકાને લઈને કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું , કે તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા આદેશ આપી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ