દિલ્હી / મોદી મંત્રીમંડળમાં વિસ્તરણને લઈને મહત્વના સમાચાર: આ તારીખે થઈ શકે મોટી જાહેરાત, જાણો કોને મળી શકે સ્થાન

Central gov announced new minister list this week

મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 7 જુલાઈના રોજ થઈ શકે છે. 17 થી 22 જેટલા નવી મંત્રીઓ શપથ લેવાના છે. તેમજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ