કેબિનેટ બેઠક / કેન્દ્રીય કર્મચારીઓ ખુશખુશાલ, DA માં 11 ટકાનો મોટો વધારો, જાણો હવે કેટલો વધી જશે પગાર

Central employees happy, 11% increase in DA, find out how much salary will increase now

કેન્દ્ર સરકારે 1.2 કરોડ કર્મચારીઓનું ડીએ ભથ્થું 17 ટકા વધારીને 28 ટકા કર્યું હોવાથી 18,000 ની બેસિક સેલેરી ધરાવતા કર્મચારીઓના પગારમાં 5,040 રુપિયાનો વધારો આવી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ