સંસદ / આંતર-લગ્ન પર અંકુશ લગાવવા કેન્દ્રીય ધર્માંતરણ વિરોધી કાયદો લાવવા અંગે લોકસભામાં ગૃહમંત્રાલયે આપ્યો આ જવાબ

Central does not want to propose anti conversion law center is working on caa mha loksabha

આંતર-વિવાહને લઇને કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ લગ્ન પર અંકુશ લગાવવા કેન્દ્રીય ધર્માંતરણ વિરોધી કાયદાનો પ્રસ્તાવ નથી કરવા માંગતી, પંરતુ CAA હેઠળ નિયમોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વાત મંગળવારે લોકસભામાં કહી.

બ્રેકિંગ ન્યૂઝ