ગુડ ન્યૂઝ / કેન્દ્રીય કર્મચારીઓ અને પૅન્શનધારકોને મળશે મોટી ભેટ, આજે સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

central cabinet may announced dearness allowances for central employees and pensioners on Today

આજે યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં YES બેંકના રિસ્ટ્રક્ચરિંગના પ્લાનિંગને લઈને પણ મંજૂરી મળી શકે છે. આ સાથે જ કર્મચારીઓને અને પેન્શનધારકોને માટે મોંઘવારી ભથ્થાનું એલાન પણ કરવામાં આવી શકે છે. આ સિવાય કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થાને થનારા નુકસાનની પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ