સબમરીન / મોદી સરકાર 'Make In India' હેઠળ બનાવશે 6 સબમરીન, 45000 કરોડ થશે ખર્ચ

centers big step for six make in india submarines for rs 45 cr

સરકારે એક મોટું પગલુ ઉઠાવતા ભારતીય નેવી માટે એડવાન્સ્ડ ડીઝલ-ઇલેક્ટ્રિક શબમરીનના નિર્માણ માટે બીજુ પ્રોડક્શન લાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પ્રોજેક્ટ 75-1 હેઠળ 45000 કરોડ રૂપિયાની આ યોજનામાં રસ દાખવનાર આંતરરાષ્ટ્રીય શબમરીન નિર્માતાને ભારત સાથે રણનીતિક ભાગીદારના રૂપે કામ કરવું પડશે. જે આ શબમરીનનું નિર્માણ ભારતમાં જ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ