કડક પગલાં / ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવા મામલે કડક થઈ મોદી સરકાર, OLA-ઑકિનાવા સહિતની કંપનીઓ જુઓ શું કરી કાર્યવાહી

Center sent show cause notices to Ola, Okinawa, Pure EV Strict action on incidents of EV fire

ઇલેક્ટ્રિક વાહનોમાં આગ આગ લાગવાની વધતી સમસ્યાને લઈને હાલ કેન્દ્રએ Ola Electric, Okinawa  અને Pure EV સહિત ઘણી બીજી વાહન નિર્માતા કંપનીઓને કારણ જણાવો નોટિસ મોકલી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ