રિપોર્ટ / રાહુલની માંગ કરતા વધારે રૂપિયા ગરીબોને આપી રહી છે મોદી સરકાર

Center Has Already Provided More Than What Rahul Gandhi Is Asking For The Poor Population

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે દેશના 50% ગરીબો માટે 65 હજાર કરોડ રૂપિયાની મદદ કરવા માટે માંગ કરી, પરંતુ કેન્દ્ર સરકારે આ પહેલાથી તમામ ગરીબોની મદદ માટે 1.7 લાખ કરોડ રૂપિયાની પીએમ ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી ચૂકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ