વિવાદ / નવી શિક્ષણ નીતિનો દક્ષિણમાં વિરોધ, કેન્દ્રે કર્યો ડ્રાફ્ટમાં બદલાવ

center government big change as southern states protest hindi in schools plan

બિન હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દી ભણાવાના પ્રસ્તાવ રજૂ કરતા શિક્ષણ નીતિના ડ્રાફ્ટથી વિવાદ સર્જાયા બાદ અંતે કેન્દ્ર સરકારે ડ્રાફ્ટમાં બદલાવ કર્યો છે. કેન્દ્ર સરકારે વિવાદિત 'હિન્દી ક્લૉઝ'ને હટાવી નાંખ્યો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ