નવી દિલ્હી / અમદાવાદની કીડની હોસ્પિટલને અંગદાનની ઉમદા કામગીરી બદલ ત્રણ ખ્યાતનામ એવોર્ડ મળ્યાં

Center government awarded ahmedabad hospital for organ donation

અમદાવાદનાં અસારવા સ્થિત સિવિલ કેમ્પસમાં આવેલી કીડની હોસ્પિટલનું અંગદાનની ઉમદા કામગીરી બદલ કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ત્રણ કક્ષામાં એવોર્ડ આપીને સન્માન કરાયું છે. હોસ્પિટલનાં નિષ્ણાત ડોક્ટરો અહીં આવતાં બ્રેઈનડેડ દર્દીઓનાં વાલીઓને સમજાવીને અંગદાન માટે પ્રોત્સાહિત કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ