જમ્મૂ કાશ્મીર / કેન્દ્રની સીધી નજર હેઠળ 50થી વધુ અલગતાવાદી નેતાઓની જેલ બની છે શ્રીનગરની આ હોટલ

Centaur Hotel turns prison for over 50 leaders in Srinagar

શ્રીનગરની ડલ ઝીલના કિનારે બનેલી સેંટૂર હોટલ 50થી વધારે અલગતાવાદી નેતાઓને માટે જેલ બની છે. કેન્દ્રની સીધી વોચ હેઠળ રહેતા આ નેતાઓમાં સજ્જાદ લોન, ઇમરાન અંસારી, યાસિર રેસી, ઈશ્કાક જબ્બાર, અશરફ મીર, સલમાન સાગર, મુબારક ગુલ, નઈમ અખ્તર, ખુર્શીદ આલમ, વાહિદ પારા વગેરે સામેલ છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ