Indo-china / ચાઇનીઝ ઍપ બૅન થતા ચીની પત્રકારે ઉડાવી ભારતની મજાક, આ અભિનેત્રીએ આપ્યો એવો જવાબ કે ઉડી ગયા હોશ

 celina jeitly replied to a Chinese journalist on banning of Chinese products

સોમવારે ભારત સરકારે 59 ચીની ઍપને બૅન કરી હતી. જેનાથી સમગ્ર ભારતમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી પરંતુ ચીન માટે આ દુખદ સમાચાર રહ્યા હતા. ભારત સરકારે કહ્યું કે આ ઍપ્સ યુઝર્સની પ્રાઇવસીનો ભંગ કરે છે તેમજ ડેટા પણ લીક થાય છે જેથી આ ઍપ્લિકેશન્સને બૅન કરવી જ હિતાવહ રહેશે. આ સમાચાર બાદ ભડકેલા ચીની પત્રકારે ભારતની મજાક ઉડાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ